$Kjeldahl$ ની પદ્ધતિમાં,$CuSO_4$ શું તરીકે કાર્ય કરે છે?

  • A
    ઓક્સિડેશનકર્તા
  • B
    રિડક્શનકર્તા
  • C
    જળવિભાજનકર્તા
  • D
    ઉદ્દીપક

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન નાઈટ્રોજન માટે હકારાત્મક લેસાઈન કસોટી આપશે નહીં?

List-$I$ માં આપેલા સંયોજનોને List-$II$ માં આપેલા અવલોકનો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
List-$I$ List-$II$
$I$. એનિલિન $P$. સંયોજનના સોડિયમ ફ્યુઝન અર્કને $FeSO_4$ સાથે ઉકાળી,ત્યારબાદ સાંદ્ર $H_2SO_4$ સાથે એસિડિક બનાવતા પ્રશિયન બ્લુ રંગ મળે છે.
$II$. $o$-ક્રેસોલ $Q$. સંયોજનના સોડિયમ ફ્યુઝન અર્કની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરતા લોહી જેવો લાલ રંગ મળે છે.
$III$. સિસ્ટીન $R$. સંયોજનને $NaHCO_3$ ના સંતૃપ્ત દ્રાવણમાં ઉમેરતા ઉભરા (effervescence) આવે છે.
$IV$. કેપ્રોલેક્ટમ $S$. સંયોજન બ્રોમીન પાણી સાથે પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ આપે છે.
$T$. સંયોજનની તટસ્થ $FeCl_3$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા જાંબલી રંગ મળે છે.

એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ $(X)$ અને પ્રશિયન બ્લુ રંગ માટે જવાબદાર સંયોજન $(Y)$ ના સૂત્રો નીચેનામાંથી કયા છે?

ફોસ્ફરસ ધરાવતું કાર્બનિક સંયોજન $Na_2O_2$ સાથે ઓક્સિડેશન પામીને '$X$' સંયોજન આપે છે. આ '$X$' ને $HNO_3$ સાથે ઉકાળીને ત્યારબાદ એમોનિયમ મોલિબ્ડેટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવતા પીળા રંગના અવક્ષેપ '$Y$' મળે છે. '$X$' અને '$Y$' અનુક્રમે શું છે?

કાર્બનિક સંયોજનના સોડિયમ ફ્યુઝન અર્કની સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં $FeSO_4$ સાથે પ્રક્રિયા કરવાથી લોહી જેવો લાલ રંગ દેખાય છે,જે કયા તત્વ/તત્વોની હાજરી સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo