સિંધુ ખીણની સભ્યતામાં (આશરે $3000\, B.C.$),બાંધકામ માટે વપરાતી ઈંટોના માપનો ગુણોત્તર કેટલો હતો?

  • A
    $1: 3: 4$
  • B
    $4: 4: 1$
  • C
    $4: 2: 1$
  • D
    $4: 3: 2$

Explore More

Similar Questions

યોગ્ય યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કરીને નીચેનો પ્રશ્ન ઉકેલો:
આકૃતિ જુઓ. દર્શાવો કે લંબાઈ $AH >$ લંબાઈ $AB + BC + CD$ નો સરવાળો.

રેખાને કેટલા પરિમાણ હોય છે?

યોગ્ય યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કરીને નીચેનો પ્રશ્ન ઉકેલો:
આકૃતિમાં,આપણી પાસે
$\angle 1 = \angle 3$ અને $\angle 2 = \angle 4$ છે. સાબિત કરો કે $\angle A = \angle C$.

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે.

નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો અને તમારા જવાબનું સમર્થન કરો:
યુક્લિડનું ચોથું સ્વયંસિદ્ધ સત્ય જણાવે છે કે જે વસ્તુઓ એકબીજા પર બંધબેસતી આવે છે,તે એકબીજાને સમાન હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo