ભારતમાં કોલસાનો સૌથી વધુ જથ્થો કયા રાજ્યમાં આવેલો છે?

  • A
    પશ્ચિમ બંગાળ
  • B
    મહારાષ્ટ્ર
  • C
    ઝારખંડ
  • D
    આસામ

Explore More

Similar Questions

ભારતીય લોકોના શરીરના મેદમાં $DDT$ નું જૈવિક સંકેન્દ્રણ કેટલું છે?

નીચેનામાંથી કયું અપ્રાપ્ય (non-renewable) સંસાધન છે?

વિશ્વનું $70\%$ થી વધુ શુદ્ધ જળ ............. માં રહેલું છે.

ચિપકો આંદોલન કયા વર્ષ સાથે સંકળાયેલું છે?

નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ગ્લોબલ વોર્મિંગમાં $CO_2$ નો ફાળો $60\%$ છે.
$(2)$ ગ્રીનહાઉસ અસર જંગલોના વિનાશને કારણે થાય છે.
$(3)$ ગ્રીનહાઉસ અસરને કારણે પૃથ્વીની સપાટીનું વર્તમાન સરેરાશ તાપમાન $15^oC$ છે.
$(4)$ નાની માછલીઓમાં $DDT$ નું પ્રમાણ $0.05\ ppm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo