ભારતમાં ઘરેલું ઉપયોગ માટે વીજળી $220\,V$ એ આાવામાં આવે છે.$USA$ માં તે $110\,V$ આપવામાં આવે છે. જો ભારતમાં ઉપયોગ માટે $60\,W$ બલ્બનો અવરોધ $R$ હોય, તો $USA$ માં ઉપયોગ માટે $60\,W$ નો અવરોધ કેટલો હશે ?
$R$
$2 R$
$\frac{R}{4}$
$\frac{R}{2}$
ત્રણ એકસમાન અવરોધો $R_1=R_2=R_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચળ $e.m.f $ ધરાવતી બેટરી સાથે જોડેલ છે.તો પાવરમાં થતો વ્યય કેટલો છે.
એક વિધુત હીટર અને વિધુત બલ્બ અનુક્રમે $500\, W$, $220\, V$ અને $100\, W$, $220\, V$ ના છે. બંનેના $220\ V$ $a.c.$ ના મેઈન સાથે શ્રેણી માં જોડવામાં આવે છે. જ્યારે બંને શ્રેણીમાં જોડેલા ત્યારે પરિપથમાં વિધુતપ્રવાહ ................ $A$
નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બેટરીનું emf $2 \mathrm{~V}$ અને આંતરિક અવરોધ $\frac{2}{3} \Omega$ છે. તો આ સંપૂર્ણ વિદ્યુત પરિપથમાં વપરાતો વિદ્યુત પાવર ...... $W$
ઇલેક્ટ્રિક કીટલીમાં બે હીટિંગ કોઇલ છે. જ્યારે પ્રથમનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે કીટલીમાંનું પાણી $5$ મિનિટમાં ઉકળે છે અને જ્યારે બીજી કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પાણી $10$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઇલ એક સાથે શ્રેણીમાં જોડીને ઉપયોગ કરવામાં આવે, તો પાણીને ઉકાળવામાં કેટલો સમય ($min$ માં) લાગશે?
ત્રણ સમાન બેટરી $L$ લંબાઇના તાર સાથે શ્રેણીમાં જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે. $N$ બેટરીને સમાન દ્રવ્યના બનેલા $2L$ લંબાઇના તાર સાથે જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે તો $N$ = ...............