ભારતમાં જંગલો લગભગ ધરાવે છે.
$19.4\;\%$ ભૂમીય પ્રદેશ
$38.7\;\%$ ભૂમીય પ્રદેશ
$33\;\%$ ભૂમીય પ્રદેશ
$67\;\%$ ભૂમીય પ્રદેશ
નીચે આપેલ પૈકી કયો નેશનલ પાર્ક એ વિખ્યાત કસ્તુરી ધરાવતાં હરણ કે હગુલનું રહેઠાણ છે?
ભારતમાં તાત્કાલિક ધ્યાન ખેંચે તેવો પ્રદેશ કયો છે? .
નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું રહેઠાણ નથી?
કેરલાની સાયલન્ટ વેલીને પરિરક્ષીત કરવામાં આવે છે. કારણ કે ત્યાં છે...
અસંગત જોડ તારવો.