માનવ શરીરમાં નીચેનામાંથી કયું શરીરરચનાની દ્રષ્ટિએ સાચું છે?

  • A
    કોલર બોન્સ (હંસપસલી) - $3$ જોડ
  • B
    મૂત્રપિંડ - $2$ જોડ
  • C
    કપાલ ચેતાઓ - $10$ જોડ
  • D
    તરતી પાંસળીઓ - $2$ જોડ

Explore More

Similar Questions

મનુષ્યમાં ઓક્સિપિટલ કોન્ડાઈલ્સની સંખ્યા કેટલી છે?

સાચી જોડી પસંદ કરો.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$ (અસ્થિઓની સંખ્યા)
$P$. ચહેરો $I$. $6$
$Q$. કર્ણ અસ્થિઓ $II$. $14$
$R$. મસ્તક (કપાલ) $III$. $1$
$S$. હાયોઇડ અસ્થિ $IV$. $8$

Nucleus pulposus (ન્યુક્લિયસ પલ્પૉસસ) શેમાં જોવા મળે છે?

મનુષ્યના કરોડસ્તંભનું સૂત્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo