મનુષ્યમાં,$X$ રંગસૂત્રોમાંથી એકની ગેરહાજરીને કારણે,એટલે કે $XO$ સાથે $45$ રંગસૂત્રો ધરાવતી કઈ વિકૃતિ થાય છે?

  • A
    ડાઉન સિન્ડ્રોમ
  • B
    ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ
  • C
    ટર્નર સિન્ડ્રોમ
  • D
    એડવર્ડ સિન્ડ્રોમ

Explore More

Similar Questions

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \to 2NH_{3(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$,$298 \ K$ તાપમાને $-92.38 \ kJ$ છે. $298 \ K$ તાપમાને આંતરિક ઉર્જા ફેરફાર $\Delta U$ ..... $kJ$ છે.

$x=\cos ^{-1}\left(\frac{1}{\sqrt{1+t^2}}\right), y=\sin ^{-1}\left(\frac{t}{\sqrt{1+t^2}}\right) \Rightarrow \frac{d y}{d x}$ ની કિંમત શોધો.

જો $\overline{a}=\frac{1}{\sqrt{10}}(3 \hat{i}+\hat{k})$ અને $\overline{b}=\frac{1}{7}(2 \hat{i}+3 \hat{j}-6 \hat{k})$ હોય,તો $(2 \overline{a}-\overline{b}) \cdot [(\overline{a} \times \overline{b}) \times (\overline{a}+2 \overline{b})]$ ની કિંમત શોધો.

તેના જીવનચક્ર દરમિયાન,$Fasciola$ $hepatica$ (લીવર ફ્લુક) તેના મધ્યવર્તી યજમાન અને પ્રાથમિક યજમાનને અનુક્રમે નીચેના ડિંભ અવસ્થાઓમાં સંક્રમિત કરે છે:

નીચેનામાંથી કયો ક્ષીર (લેટેક્સ) આધારિત આલ્કેલોઈડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo