ગ્લાયકોલિસિસમાં,અંતિમ નીપજ શું છે?

  • A
    પ્રોટીનનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે
  • B
    ગ્લુકોઝનું ફ્રુક્ટોઝમાં રૂપાંતર થાય છે
  • C
    સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે
  • D
    ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય છે

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસ (Glycolysis) ક્યાં થાય છે?

જો પરિપક્વ $RBC$ માં કણાભસૂત્ર ગેરહાજર હોય,તો ઉર્જાનો સ્ત્રોત શું હશે?

ગ્લાયકોલિસિસ દરમિયાન,ઉત્સેચક હેક્સોકાઈનેઝ ગ્લુકોઝને ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટમાં રૂપાંતરિત કરે છે. હેક્સોકાઈનેઝની પ્રવૃત્તિ ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટ દ્વારા નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા અવરોધાય છે?

ગ્લાયકોલીસીસ એટલે $................$

કયા ઉત્સેચકની હાજરીમાં ફ્રુક્ટોઝ $1, 6$-બાયફૉસ્ફેટનું ટ્રાયોઝ ફૉસ્ફેટના બે અણુઓમાં વિભાજન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo