ગ્લાયકોલિસિસમાં,ઓક્સિડેશન દરમિયાન ઇલેક્ટ્રોન કોના દ્વારા દૂર કરવામાં આવે છે?

  • A
    $NAD^+$
  • B
    આણ્વિક ઓક્સિજન
  • C
    $ATP$
  • D
    ગ્લિસરાલ્ડિહાઈડ$-3-$ફોસ્ફેટ

Explore More

Similar Questions

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $ATPase$
$(2)$ $EMP$

ગ્લાયકોલિસિસ માટે નીચેનામાંથી શું સાચું નથી?

ગ્લાયકોલિસિસ દરમિયાન,$10$ પ્રક્રિયાઓમાંથી,અપરિવર્તનીય (irreversible) પ્રક્રિયાઓની સંખ્યા કેટલી છે?

ગ્લુકોઝનું ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટમાં રૂપાંતર કરતો ઉત્સેચક કયો છે?

ગ્લાયકોલિસીસની અંતિમ નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo