દેડકામાં,શ્વેતપટલ (sclerotic) કેવું હોય છે?

  • A
    અસ્થિમય
  • B
    તંતુમય
  • C
    કાસ્થિમય
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

દેડકાના માદા પ્રજનન તંત્રની રચનાનું વર્ણન કરો.

ફીમોરલ ધમની કયા અંગને રુધિર પૂરું પાડે છે?

મનુષ્યોની સરખામણીમાં,દેડકામાં રક્તકણો (erythrocytes) કેવા હોય છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(i)$ ટેડપોલ (Tadpole)
$(ii)$ મૂત્રજનન નલિકા (Urinogenital duct)

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. અગ્રમગજ$I$. દ્રષ્ટિપિંડ
$Q$. મધ્યમગજ$II$. અનુમસ્તિષ્ક,લંબમજ્જા
$R$. પશ્વમગજ$III$. બૃહદ્મસ્તિષ્ક ગોળાર્ધ,આંતરમસ્તિક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo