આવૃત્તિ મોડ્યુલેશનમાં ........

  • A
    કેરિયર તરંગનો કંપવિસ્તાર એ મોકલેલા સિગ્નલની આવૃત્તિને અનુરૂપ બદલાય છે.
  • B
    કેરિયર તરંગની આવૃત્તિ એ મોકલેલા સિગ્નલના કંપવિસ્તાર પ્રમાણે બદલાય છે.
  • C
    કેરિયર તરંગની આવૃત્તિ એ મોકલેલા સિગ્નલની આવૃત્તિને અનુરૂપ બદલાય છે.
  • D
    કેરિયર તરંગનો કંપવિસ્તાર એ મોકલેલા સિગ્નલના કંપવિસ્તાર પ્રમાણે બદલાય છે.

Explore More

Similar Questions

એક મોડ્યુલેટિંગ સિગ્નલ ચોરસ તરંગ (square wave) છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. જો કેરિયર તરંગ $c(t) = 2 \sin(8 \pi t)$ વોલ્ટ તરીકે આપવામાં આવેલ હોય,તો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

આયનોસ્ફિયરનો વક્રીભવનાંક:

$25\, m$ લાંબો એન્ટેના એક એન્ટેના ટાવર પર લગાવવામાં આવ્યો છે. એન્ટેના ટાવરની ઊંચાઈ $75\, m$ છે. આ એન્ટેના દ્વારા પ્રસારિત સિગ્નલની તરંગલંબાઇ (મીટરમાં) કેટલી હશે?

ઓપ્ટિકલ ફાઇબરમાં સિગ્નલના ક્ષીણ થવાના મુખ્ય કારણો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo