નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પ્રજાતિ (Genus): નજીકથી સંબંધિત જાતિઓનો સમૂહ
  • B
    કુળ (Family): સંબંધિત પ્રજાતિઓનો સમૂહ
  • C
    ગોત્ર (Order): કુળનો સમૂહ
  • D
    ઉપવર્ગ (Subclass): કુળનો સમૂહ

Explore More

Similar Questions

વનસ્પતિ અને પ્રાણીના યોગ્ય ઉદાહરણો સાથે વર્ગીકરણ શ્રેણી (taxonomical hierarchy) સમજાવો.

Difficult
View Solution

"Systema Naturae" નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે?

$Homo$ પ્રજાતિની બે જાતિઓ અને $Columbidae$ કુળના બે પક્ષીઓના નામ જણાવો.

વિધાન $(A)$: મકાઈ એકદળી (Monocotyledonae) વર્ગમાં સમાવિષ્ટ છે.
કારણ $(R)$: આ વર્ગ કોઈ ગોત્ર (Orders) ધરાવતો નથી.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo