આકૃતિમાં,$BC$ એ વર્તુળનો વ્યાસ છે અને $\angle BAO = 60^{\circ}$ છે. તો $\angle ADC$ નું માપ કેટલું થાય ($^{\circ}$ માં)?

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $120$

Explore More

Similar Questions

જો સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય,તો સાબિત કરો કે તે ચક્રીય છે.

Difficult
View Solution

$8 \ cm$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોના કેન્દ્રો $P$ અને $Q$ છે. કેન્દ્ર $P$ વાળા વર્તુળની જીવા $AB$ અને કેન્દ્ર $Q$ વાળા વર્તુળની જીવા $CD$ સમાન છે. જો $\angle PAB = 40^{\circ}$ હોય,તો $\angle CQD$ શોધો. ($^{\circ}$ માં)

$ABCD$ એક એવો ચતુષ્કોણ છે કે જેમાં $A$ એ $B, C$ અને $D$ માંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર છે. સાબિત કરો કે $\angle CBD + \angle CDB = \frac{1}{2} \angle BAD$.

Difficult
View Solution

આકૃતિમાં,જો $\angle ABC = 20^{\circ}$ હોય,તો $\angle AOC$ નું માપ કેટલું થાય ($^{\circ}$ માં)?

નીચેના દરેક વિધાન માટે ખરું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો:
કેન્દ્ર $O$ વાળા વર્તુળની બે જીવાઓ $AB$ અને $AC$ એ $OA$ ની વિરુદ્ધ બાજુઓ પર છે. તો $\angle OAB = \angle OAC$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo