નીચે પ્રત્યેક પ્રયોગ માટે યોગ્ય નિદર્શાવકાશ દર્શાવો :

એક છોકરાના ખિસ્સામાં $Rs.1$ નો સિક્કો, $Rs. 2$ નો સિક્કો અને $Rs. 5$ નો સિક્કો છે. તે એક પછી એક બે સિક્કા ખિસ્સામાંથી બહાર કાઢે છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Let $Q$ denote a $1$ rupee coin, $H$ denotes a $2$ rupee coin and $R$ denotes a $5$ rupee coin. The first coin he takes out of his pocket may be any one of the three coins $Q$, $H$ or $R$. Corresponding to $Q$. the second draw may be $H$ or $R$. So the result of two draws may be $QH$ or $QR$. Similarly, corresponding to $H$, the second draw may be $Q$ or $R$.

Therefore, the outcomes may be $HQ$ or $HR$. Lastly, corresponding to $R$, the second draw may be $H$ or $Q$.

So, the outcomes may be $RH$ or $RQ$.

Thus, the sample space is $S =\{ QH ,\, QR ,\, HQ , \,HR , \,RH ,\, RQ \}$

Similar Questions

ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.

$3$ છાપ મળે.

જો બેગ $x$ માં ત્રણ સફેદ અને બે કાળા દડા છે અને બેગ $y$ માં બે સફેદ અને ચાર કાળા દડા છે.જો એક બેગમાંથી દડાની યાદ્રચ્છિક રીતે પસંદગી  કરતાં તે સફેદ હોય તેની સંભાવના મેળવો.

  • [IIT 1971]

એક થેલામાં $9$ તકતી છે. તે પૈકી $4$ લાલ રંગની, $3$ ભૂરા રંગની અને $2$ પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકા૨ અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે પીળા રંગની હોય  હોય, તે અનુસાર કાઢવામાં આવેલ તકતીની સંભાવના શોધો.

બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.

$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.

નીચે આપેલ ઘટનાઓ વર્ણવો :$A \cap B^{\prime} \cap C^{\prime}$

$4$ વખત સિકકો ઊછાળતા ઓછામાં ઓછા $1$ વખત કાંટો આવવાની સંભાવના કેટલી?