ડેવિસન-ગર્મર પ્રયોગમાં, $75 \ eV$ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન બીમ સ્ફટિકની સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો મહત્તમ તીવ્રતા આપાત બીમની દિશા સાથે $45^{\circ}$ ના ખૂણે મળે, તો સ્ફટિકના લેટીસ સમતલમાં આંતર-પરમાણ્વીય અંતર કેટલું હશે? :-............... $\mathring{A}$

  • A
    $1$
  • B
    $2$
  • C
    $0.20$
  • D
    $0.10$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઓક્સાઈડ અન્ય ત્રણ કરતા અલગ છે?

$\left|\begin{array}{lll}24 & 25 & 26 \\ 25 & 26 & 27 \\ 26 & 27 & 27\end{array}\right|$ ની કિંમત શોધો.

એસિટિક એસિડની ધાતુ સોડિયમ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન અને $X$ બનાવે છે. જ્યારે $X$ ને સોડાલાઇમ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે $Y$ અને સોડિયમ કાર્બોનેટ બને છે. $Y$ શું છે?

શુદ્ધ $^{66}Cu$ ના નમૂનાથી શરૂઆત કરતા,$15 \ min$ માં તેનો $\frac{7}{8}$ ભાગ $Zn$ માં ક્ષય પામે છે. તો તેનો અર્ધ-આયુષ્ય સમય .......... $min$ છે.

બે કણો $P$ અને $Q$ ઉગમબિંદુથી શરૂઆત કરે છે અને $X$-અક્ષ પર સમાન કંપવિસ્તાર સાથે પરંતુ અનુક્રમે $3 \ s$ અને $6 \ s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે તેઓ મળે ત્યારે $P$ અને $Q$ ના વેગનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo