હાફ-વેવ રેક્ટિફાયરની સરખામણીમાં,ફુલ-વેવ રેક્ટિફાયર શું ઓછું આપે છે?

  • A
    કાર્યક્ષમતા
  • B
    સરેરાશ $dc$
  • C
    સરેરાશ આઉટપુટ વોલ્ટેજ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જંકશન ડાયોડનો ફૂલ-વેવ રેક્ટિફાયર તરીકે ઉપયોગ સમજાવો,પરિપથ આકૃતિ દોરો અને ઇનપુટ તથા આઉટપુટ તરંગો દર્શાવો.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,$A$ અને $C$ વચ્ચે ઈનપુટ આપવામાં આવે છે અને $B$ અને $D$ વચ્ચે આઉટપુટ લેવામાં આવે છે. તો આઉટપુટ શું હોવું જોઈએ?

એક હાફ-વેવ રેક્ટિફાયરનો ઉપયોગ $800 \, \Omega$ ના લોડને $100 \, V$ $dc$ પૂરું પાડવા માટે થાય છે. ડાયોડનો અવરોધ $200 \, \Omega$ છે. જરૂરી $ac$ વોલ્ટેજ કેટલો હશે :.......$V$

Difficult
View Solution

જ્યારે $p$-પ્રકાર અને $n$-પ્રકારના અર્ધવાહકોને સંપર્કમાં લાવવામાં આવે છે,ત્યારે તે $P-N$ જંકશન બનાવે છે જે ......... તરીકે કાર્ય કરે છે.

આપેલ $AC$ સિગ્નલની આવૃત્તિ $N \ Hz$ છે. જ્યારે તેને હાફ-વેવ રેક્ટિફાયર સાથે જોડવામાં આવે છે,ત્યારે $1 \ s$ માં રેક્ટિફાયર દ્વારા આપવામાં આવતા આઉટપુટ પલ્સની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo