વંદામાં,અગ્રઆંત્ર (foregut) ના ભાગોને સાચા ક્રમમાં ઓળખો.

  • A
    મુખ $\rightarrow$ કંઠનળી $\rightarrow$ અન્નનળી $\rightarrow$ અન્નસંગ્રહાશય $\rightarrow$ પેશણી
  • B
    મુખ $\rightarrow$ અન્નનળી $\rightarrow$ કંઠનળી $\rightarrow$ અન્નસંગ્રહાશય $\rightarrow$ પેશણી
  • C
    મુખ $\rightarrow$ અન્નસંગ્રહાશય $\rightarrow$ કંઠનળી $\rightarrow$ અન્નનળી $\rightarrow$ પેશણી
  • D
    મુખ $\rightarrow$ પેશણી $\rightarrow$ અન્નસંગ્રહાશય $\rightarrow$ કંઠનળી $\rightarrow$ અન્નનળી

Explore More

Similar Questions

નિમ્ફ (nymph) માંથી કોર્પોરા એલાટા (corpora allata) દૂર કરવામાં આવે છે. તો તે શું કરશે?

કીટકોમાં રુધિરનું પરિવહન .........

માદા વંદામાં,$Gynovalvular$ પ્લેટો એ નીચેનામાંથી કોનું રૂપાંતરણ છે?

નીચેનામાંથી કયું વંદામાં ઉત્સર્જનમાં ભાગ લેતું નથી?

જો વંદાનું શીર્ષ દૂર કરવામાં આવે,તો તે થોડા દિવસો સુધી જીવિત રહી શકે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo