મોતિયા (Cataract) માં:

  • A
    ઉંમર વધવાને કારણે અથવા કોઈ ચેપને લીધે આંખનો લેન્સ અપારદર્શક બની જાય છે.
  • B
    આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ખોવાઈ જાય છે.
  • C
    લેન્સની વક્રતા અનિયમિત હોય છે.
  • D
    આંખનો ડોળો ટૂંકો થઈ જાય છે.

Explore More

Similar Questions

દંડકોષોમાં રહેલ રોડોપ્સિન (જાંબલી દ્રષ્ટિ) $......$ નું વ્યુત્પન્ન છે.

દૃષ્ટિપટલના અંધબિંદુ (blind spot) પર પ્રતિબિંબ રચાતું નથી,કારણ કે...

ઘુવડ શા માટે ફક્ત રાત્રિ દરમિયાન જ જોઈ શકે છે?

કનીનિકા (Iris) દ્વારા આવૃત્ત રચના કઈ છે?

માનવ આંખનો લેન્સ કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo