$Bt$ કપાસમાં, ... જમીનમાં વિષ માટેનું સંકેતન થયેલું હોય છે.
$Cry$
$cry$
$Trp$
$trp$
રિસ્ટ્રીકશન ઉત્સેચક.......
સૌપ્રથમ માનવ દવા કે જે જેનેટીક એન્જીનીયરીંગનો ઉપયોગ કરીબનાવવામાં આવેલ.
એક સંપૂર્ણ છોડ વિકસાવવા માટે વનસ્પતિના કોઈપણ ભાગ લઈને તેને જંતુમુકત પરિસ્થિતિમાં ટેસ્ટટયૂબમાં સંવર્ધિત કરવામાં આવે છે. આ વનસ્પતિના ભાગને શું કહે છે ?
કેલસ સંવર્ધન દરમિયાન માધ્યમમાં કયા વૃદ્ધિપ્રેરકોનો ઉપયોગ થાય છે ?
ધાન્ય વનસ્પતિમાં વિદેશી $DNA$ દાખલ કરવા નીચેનામાંથી સામાન્ય રીતે શું ઉપયોગમાં લેવાય છે ?