બોહરના પરમાણુ મોડેલમાં,ઇલેક્ટ્રોન $0.5 \times 10^{-10} \; m$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેમ માનવામાં આવે છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ $2.2 \times 10^{6} \; m/s$ હોય,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ પ્રવાહ $.... \times 10^{-2} \; mA$ થશે. [$\pi = \frac{22}{7}$ લો]

  • A
    $112$
  • B
    $224$
  • C
    $336$
  • D
    $741$

Explore More

Similar Questions

$Li^{++}$ માં ઈલેક્ટ્રોનને $1^{st}$ થી $3^{rd}$ બોહર કક્ષામાં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઊર્જા ...... $eV$ છે.

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુમાં $r$ ત્રિજ્યાની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કોના પ્રમાણમાં હોય છે? ($e=$ ઇલેક્ટ્રોનિક ચાર્જ)

હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલો એક ઇલેક્ટ્રોન $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનનો કક્ષીય ચુંબકીય મોમેન્ટ કેટલો હશે? ($m =$ ઇલેક્ટ્રોનનું દળ,$h =$ પ્લાન્કનો અચળાંક,$e =$ ઇલેક્ટ્રોનિક વિદ્યુતભાર)

એક આયનીકૃત હિલિયમ પરમાણુની બીજી બોહર કક્ષાની ત્રિજ્યા ......... $ \mathring A $ છે.

હાઇડ્રોજન પરમાણુની ગ્રાઉન્ડ સ્ટેટ ઊર્જા $-13.6 \ eV$ છે,તો આ સ્થિતિમાં સ્થિતિઊર્જા . . . . . . $eV$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo