જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં,રસાયણો શેમાંથી પસાર થાય છે?

  • A
    સજીવો
  • B
    સજીવો અને નિર્જીવો
  • C
    નિર્જીવમાંથી સજીવમાં અને સજીવમાંથી નિર્જીવમાં
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સજીવોના શુષ્ક વજનનો આશરે $49 \%$ ભાગ કાર્બનનો બનેલો હોય છે. ($\%$ માં)

પાણીમાં પ્રાથમિક અનુક્રમણ (primary succession) માં,અગ્રગામી જાતિઓ (pioneer species) કઈ છે?

કોઈ આપેલ સમયે,ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન,નાઈટ્રોજન,ફોસ્ફરસ,કેલ્શિયમ વગેરે જેવા પોષકોની માત્રાને $..........$ તરીકે ઓળખવામાં આવે છે.

આપાત સૌર વિકિરણમાં પ્રકાશસંશ્લેષી સક્રિય વિકિરણ $(PAR)$ ની ટકાવારી કેટલી છે?

સૂર્ય એ નીચેનામાંથી કોનો સ્ત્રોત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo