અનબાયસ્ડ (unbiased) $p-n$ જંકશનમાં:

  • A
    $p$ પાસેનું પોટેન્શિયલ $n$ કરતા વધારે હોય છે.
  • B
    $p$ પાસેનું પોટેન્શિયલ $n$ કરતા ઓછું હોય છે.
  • C
    $p$ પાસેનું પોટેન્શિયલ $n$ જેટલું જ હોય છે.
  • D
    $p$ પાસેનું પોટેન્શિયલ $+ve$ અને $n$ પાસેનું $-ve$ હોય છે.

Explore More

Similar Questions

પરિપથમાં પ્રવાહ $I$ (એમ્પીયરમાં) શોધો.

સેમિકન્ડક્ટર ડાયોડ પર ટૂંકી નોંધ લખો.

$p-n$ જંકશન માટે,વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $1 \times 10^{6} \text{ V/m}$ છે અને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ $5000 \text{ Å}$ છે. પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય $\dots \text{ V}$ છે.

નીચેની આકૃતિઓમાં દર્શાવેલ ડાયોડમાંથી કયો ડાયોડ રિવર્સ બાયસમાં છે?

ધારો કે આકૃતિમાં દર્શાવેલ દરેક ડાયોડનો ફોરવર્ડ બાયસ અવરોધ $50 \Omega$ અને રિવર્સ બાયસ અવરોધ અનંત છે. $150 \Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo