એક પરીક્ષામાં,એક ઉમેદવાર $25\%$ ગુણ મેળવે છે અને $45$ ગુણથી નાપાસ થાય છે,જ્યારે બીજો ઉમેદવાર $46\%$ ગુણ મેળવે છે અને $15$ ગુણથી પાસ થાય છે. તો પાસ થવા માટેના જરૂરી ગુણ કેટલા છે?

  • A
    $180$
  • B
    $200$
  • C
    $120$
  • D
    $250$

Explore More

Similar Questions

એક નાદાર વ્યક્તિના માલની પડતર કિંમત $Rs. 25500$ છે. જો માલ તેની સંપૂર્ણ કિંમતે વેચાયો હોત,તો તેના લેણદારોને રૂપિયે $85$ પૈસા મળ્યા હોત. પરંતુ $2/5$ માલ તેની પડતર કિંમત કરતા $17\%$ ઓછી કિંમતે અને બાકીનો માલ $22\%$ ઓછી કિંમતે વેચવામાં આવ્યો હતો. તો લેણદારોને રૂપિયે કેટલા પૈસા મળ્યા?

જો $A$ ની આવકના $35 \%$ એ $B$ ની આવકના $25 \%$ બરાબર હોય,તો $A$ ની આવક અને $B$ ની આવકનો ગુણોત્તર કેટલો થાય?

રીટાએ સુનિલ કરતા $25 \%$ વધુ રોકાણ કર્યું. સુનિલે અભિનવ કરતા $30 \%$ ઓછું રોકાણ કર્યું,જેણે $Rs. 6000$ નું રોકાણ કર્યું હતું. રીટાએ કરેલા રોકાણ અને ત્રણેયના કુલ રોકાણ વચ્ચેનો ગુણોત્તર કેટલો છે?

$0.01$ એ $0.1$ ના કેટલા ટકા છે?

જો $A$ નો પગાર $B$ કરતા $20\%$ વધારે હોય,તો $B$ નો પગાર $A$ ના પગાર કરતા કેટલા ટકા ઓછો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo