એક ઇલેક્ટ્રોલાઇટમાં,$3.2 \times 10^{18}$ દ્વિસંયોજક ધન આયનો પ્રતિ સેકન્ડ જમણી તરફ ગતિ કરે છે,જ્યારે $3.6 \times 10^{18}$ એકસંયોજક ઋણ આયનો પ્રતિ સેકન્ડ ડાબી તરફ ગતિ કરે છે. તો વિદ્યુતપ્રવાહ કેટલો હશે?

  • A
    $1.6 \, A$ ડાબી તરફ
  • B
    $1.6 \, A$ જમણી તરફ
  • C
    $0.45 \, A$ જમણી તરફ
  • D
    $0.45 \, A$ ડાબી તરફ

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર લૂપમાં દર સેકન્ડે $6 \times 10^{15}$ વખત ફરે છે. લૂપમાં વહેતો પ્રવાહ કેટલો હશે?

જો એક વાહક તારમાં $1.6 \, mA$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો પ્રતિ સેકન્ડ વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

એક વિસ્તારમાં,$10^{19}$ $\alpha$-કણો અને $10^{19}$ પ્રોટોન પ્રતિ સેકન્ડ ડાબી તરફ ગતિ કરે છે,જ્યારે $10^{19}$ ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ જમણી તરફ ગતિ કરે છે. તો વિદ્યુતપ્રવાહ કેટલો હશે?

વાહકોમાં વિદ્યુતપ્રવાહ કેવી રીતે રચાય છે?

એક વાહકમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમય સાથે નીચેના આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. સમયગાળા $0 \leq t \leq 20 \ s$ માં વાહકના આપેલ આડછેદમાંથી પસાર થતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo