એક $NPN$ ટ્રાન્ઝિસ્ટરમાં કલેક્ટર પ્રવાહ $24 \, mA$ છે. જો $80\%$ ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી પહોંચતા હોય,તો તેનો બેઝ પ્રવાહ $mA$ માં કેટલો હશે?

  • A
    $36$
  • B
    $26$
  • C
    $16$
  • D
    $6$

Explore More

Similar Questions

ટ્રાન્ઝિસ્ટરમાં કયો વિસ્તાર સૌથી ઓછો ડોપ્ડ (least doped) હોય છે?

કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો ઇનપુટ અવરોધ શોધો,જો આઉટપુટ અવરોધ $500\,k\Omega$ હોય,પ્રવાહ ગેઇન $\alpha = 0.98$ હોય અને પાવર ગેઇન $6.0625 \times 10^6$ હોય,તો તે.......$\Omega$ છે.

જો બેઝ વિદ્યુતપ્રવાહ $100 \mu A$ અને ક્લેક્ટર વિદ્યુતપ્રવાહ $3 \ mA$ હોય,તો $\beta$,$\alpha$ અને $I_e$ ની કિંમત અનુક્રમે કેટલી થાય?

કોમન એમિટર એમ્પ્લિફાયર માટે,વોલ્ટેજ ગેઇન $50$ છે,ઇનપુટ અવરોધ $200 \ \Omega$ છે અને આઉટપુટ અવરોધ $400 \ \Omega$ છે. તો એમ્પ્લિફાયરનો પાવર ગેઇન કેટલો હશે?

એક ટ્રાન્ઝિસ્ટરમાં,$\alpha$ નું મૂલ્ય $\frac{20}{21}$ અને $\frac{100}{101}$ ની વચ્ચે બદલાય છે. તો $\beta$ નું મૂલ્ય કોની વચ્ચે બદલાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo