એક $AC$ સર્કિટમાં,પ્રવાહ $i = 5 \sin(100t - \frac{\pi}{2}) \text{ A}$ દ્વારા આપવામાં આવે છે અને $AC$ પોટેન્શિયલ $V = 200 \sin(100t) \text{ V}$ છે. તો પાવર વપરાશ $....$ વોટ છે.

  • A
    $20$
  • B
    $40$
  • C
    $1000$
  • D
    $0$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી બે પાતળી વાયરની રીંગોને એકબીજાથી $d$ અંતરે તેમની અક્ષો એકરૂપ રહે તે રીતે મૂકવામાં આવી છે. બે રીંગો પરના વિદ્યુતભારો $+q$ અને $-q$ છે. બે રીંગોના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

રધરફોર્ડના $\alpha-$કણોના પ્રકીર્ણનનો પ્રયોગ પ્રથમ વખત દર્શાવે છે કે પરમાણુમાં

સસ્તન પ્રાણીના અંડકોષનું બીજું પરિપક્વન વિભાજન ક્યારે થાય છે?

આલ્કલાઇન અર્થધાતુ કાર્બોનેટની ઉષ્મીય સ્થિરતાનો ઘટતો ક્રમ નીચેનામાંથી ક્યો હશે?

જો $ad-bc \neq 0$ હોય,તો રેખાઓ $ax+by+2=0$,$ax+by+5=0$,$cx+dy+3=0$ અને $cx+dy+7=0$ દ્વારા બનતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo