વિદ્યુતચુંબકીય તરંગ $(EMW)$ માં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો $\vec E$ અને $\vec B$ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

  • A
    $0$
  • B
    $\pi / 2$
  • C
    $\pi$
  • D
    $\pi / 4$

Explore More

Similar Questions

એક ઉદ્દભવસ્થાનમાંથી $8.196 \times 10^6 \ Hz$ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગો પ્રસરે છે. તો આ વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ $cm$ માં કેટલી થાય?

વિદ્યુતચુંબકીય તરંગો:

$1 \, \text{kHz}$ ની આવૃત્તિ સાથે દોલન કરતા વિદ્યુતભાર દ્વારા ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ ..... $km$ છે.

હવામાં $x$-દિશામાં ગતિ કરતા પ્રકાશના તરંગનું સમીકરણ $E_{y} = 540 \sin \pi \times 10^{4}(x - ct) \text{ Vm}^{-1}$ છે. તો,તરંગના ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $\dots \times 10^{-7} \text{ T}$ થશે (આપેલ છે $c = 3 \times 10^{8} \text{ ms}^{-1}$)

સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુતચુંબકીય ફલક્સ (તીવ્રતા) $10^3 \, W/m^2$ છે. $8 \, m \times 20 \, m$ પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર ..... $W$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo