ઍમ્પ્લિટ્યુડ મૉડ્યુલેશનમાં,$.......$ તરંગનું ઍમ્પ્લિટ્યુડ $.......$ તરંગના તાત્ક્ષણિક મૂલ્યના સમપ્રમાણમાં બદલાય છે.

  • A
    કેરિયર,મૉડ્યુલેટેડ
  • B
    મૉડ્યુલેટિંગ,કેરિયર
  • C
    મૉડ્યુલેટિંગ,મૉડ્યુલેટેડ
  • D
    કેરિયર,મૉડ્યુલેટિંગ

Explore More

Similar Questions

વ્યાવસાયિક ટેલિફોનિક સંચાર માટે,વાણી સંકેતો (speech signals) માટે પૂરતી આવૃત્તિ શ્રેણી કઈ છે?

ટાવરની ટોચ પર રહેલા ટ્રાન્સમિટિંગ એન્ટેનાની ઊંચાઈ $25 \; m$ છે અને રિસીવિંગ એન્ટેનાની ઊંચાઈ $49 \; m$ છે. $LOS$ (લાઇન ઓફ સાઇટ) માં સંતોષકારક સંચાર માટે તેમની વચ્ચેનું મહત્તમ અંતર $K \sqrt{5} \times 10^{2} \; m$ છે. $K$ નું મૂલ્ય $\dots$ છે. [પૃથ્વીની ત્રિજ્યા $64 \times 10^{5} \; m$ ધારો] (નજીકના પૂર્ણાંક મૂલ્ય સુધી ગણતરી કરો).

જો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગના મહત્તમ અને ન્યૂનતમ કંપવિસ્તારનો ગુણોત્તર $7:3$ હોય,તો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો થાય?

માઇક્રોફોનના આઉટપુટમાં મળતું સિગ્નલ કયા પ્રકારનું હોય છે?

$3000 \text{ kHz}$ આવૃત્તિ ધરાવતા તરંગના અસરકારક પ્રસારણ માટે એન્ટેનાની લઘુત્તમ લંબાઈ ...... $m$ હોવી જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo