જારક શ્વસનમાં,પાયરુવિક એસિડનું સંપૂર્ણ ઓક્સિડેશન ક્યાં થાય છે?

  • A
    સ્ટ્રોમા
  • B
    લાયસોઝોમ
  • C
    મેટ્રિક્સ (આધારક)
  • D
    કોષકેન્દ્રરસ

Explore More

Similar Questions

મેલેટનો હાઇડ્રોજન કોના દ્વારા સ્વીકારવામાં આવે છે?

ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર વચ્ચેની જોડતી કડી કઈ છે?

આઈસોસાઇટ્રેટ $\rightarrow$ ઓક્ઝેલોસક્સિનેટના રૂપાંતરણ દરમિયાન નીચેનામાંથી કયા પ્રકારની પ્રક્રિયા થાય છે?

$TCA$ ચક્રના તમામ ઉત્સેચકો કણાભસૂત્રીય આધારકમાં (matrix) જોવા મળે છે. અપવાદરૂપે, એક ઉત્સેચક યુકેરિયોટ્સમાં કણાભસૂત્રના અંદરના પટલ પર અને પ્રોકેરિયોટ્સમાં કોષરસમાં જોવા મળે છે. આ ઉત્સેચકને ઓળખો.

જે ચક્રમાં ઓક્સિજનની હાજરીમાં પાયરુવિક એસિડનું વિઘટન થાય છે તેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo