એક પાત્રમાં,આદર્શ વાયુનું દબાણ $P$ છે. જો તમામ અણુઓનું દળ અડધું કરવામાં આવે અને તેમની ઝડપ બમણી કરવામાં આવે,તો વાયુનું પરિણામી દબાણ કેટલું થશે?

  • A
    $4 P$
  • B
    $2 P$
  • C
    $P$
  • D
    $\frac{P}{2}$

Explore More

Similar Questions

વાયુનું દબાણ $6 \times 10^4 \ N/m^2$ છે. વાયુના અણુઓ માટે એકમ કદ દીઠ ગતિ ઊર્જા કેટલી થશે?

કેટલા $^\circ C$ તાપમાને વાયુના અણુઓની ગતિઊર્જા $27^\circ C$ તાપમાને રહેલી ગતિઊર્જા કરતા બમણી થશે?

સમય $\Delta t$ માં પાત્રની દીવાલો પર સ્થાનાંતરિત વાયુના વેગમાન માટેનું સૂત્ર મેળવો.

નીચેનામાંથી કયો આલેખ આદર્શ વાયુની આંતરિક ઉર્જા $U$ અને વાયુના તાપમાન $T$ ($K$ માં) વચ્ચેનો સંબંધ શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

કયા તાપમાને ($^\circ C$ માં) કોઈપણ વાયુની સરેરાશ આણ્વિય ગતિ ઊર્જા $20^\circ C$ તાપમાન કરતાં બમણી થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo