એક સમતોલ પાસાને ફેંકતા,$7$ કરતા નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી છે?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $\frac{1}{2}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. સંખ્યાઓનો સરવાળો $11$ થી ઓછો મળે તેની સંભાવના કેટલી છે?

જો બે પાસાઓને એકસાથે ફેંકવામાં આવે,તો તેમના પર આવતી સંખ્યાઓનો સરવાળો અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાંની એક કેટમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તે પત્તું રાજા અથવા રાણી હોવાની સંભાવના કેટલી છે?

બે પાસા ફેંકવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો $10$ થી વધુ હોય તેની સંભાવના કેટલી છે?

એક સિક્કો ઉછાળવામાં આવે છે અને એક પાસો ફેંકવામાં આવે છે. સિક્કા પર છાપ (Head) મળે અને પાસા પર $6$ મળે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo