એક દ્રાવણમાં,જ્યારે બાષ્પ દબાણમાં ઘટાડો $10 \text{ mm Hg}$ હોય ત્યારે દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. બાષ્પ દબાણમાં $20 \text{ mm Hg}$ નો ઘટાડો મેળવવા માટે,દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો હોવો જોઈએ?

  • A
    $0.2$
  • B
    $0.4$
  • C
    $0.6$
  • D
    $0.8$

Explore More

Similar Questions

$300 \, K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $12.3 \, kPa$ છે. તેમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના $1 \, molal$ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો.

$1000 \ g$ પાણીમાં $71.5 \ g$ પદાર્થ ઓગાળવાથી બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $0.00713$ છે. તો તે પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

$298 \ K$ તાપમાને ઇથેનોલ $(C_2H_5OH)$ અને મિથેનોલ $(CH_3OH)$ નું બાષ્પ દબાણ અનુક્રમે $44.5 \ mm \ Hg$ અને $88.7 \ mm \ Hg$ છે. સમાન તાપમાને,$60 \ g$ ઇથેનોલ અને $40 \ g$ મિથેનોલ મિશ્ર કરીને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે. બાષ્પ અવસ્થામાં મિથેનોલનો મોલ અંશ શોધો.

દ્રાવકનું બાષ્પદબાણ $17.5 \ mm \ Hg$ છે જ્યારે મંદ દ્રાવણનું બાષ્પદબાણ $17.45 \ mm \ Hg$ છે; તો દ્રાવકનો મોલ અંશ કેટલો હશે?

સૂકી હવાને ક્રમશઃ $80 \ g$ પાણીમાં $5 \ g$ દ્રાવ્યના દ્રાવણમાંથી અને ત્યારબાદ શુદ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવી. દ્રાવણના વજનમાં ઘટાડો $2.50 \ g$ અને શુદ્ધ દ્રાવકનો ઘટાડો $0.04 \ g$ હતો. દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo