એક ઉપગ્રહમાં,જો પરિભ્રમણનો સમય $T$ હોય,તો સ્થિતિ ઊર્જા $(PE)$ કોના પ્રમાણમાં છે ..........

  • A
    $T^{1/3}$
  • B
    $T^3$
  • C
    $T^{-2/3}$
  • D
    $T^{-4/3}$

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ જો સ્થિતિ ઊર્જાનું શૂન્ય અનંત અંતરે હોય,તો ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઊર્જા તેની ગતિ ઊર્જા/સ્થિતિ ઊર્જાના ઋણ જેટલી હોય છે.
$(b)$ ભ્રમણ કરતા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર મોકલવા માટે જરૂરી ઊર્જા,તે જ ઊંચાઈએ રહેલા સ્થિર પદાર્થને પૃથ્વીના ક્ષેત્રની બહાર મોકલવા માટે જરૂરી ઊર્જા કરતા વધારે/ઓછી હોય છે.

પૃથ્વીની આસપાસ $m$ દળ ધરાવતા પદાર્થને $3R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાંથી $5R$ ત્રિજ્યાની ઉચ્ચ કક્ષામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

$r$ ત્રિજ્યા અને $v$ ઝડપ ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની આસપાસ ફરતો એક ઉપગ્રહ અચાનક તેની થોડી ઉર્જા ગુમાવે છે. તો

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $v_0$ કક્ષીય ઝડપ સાથે પરિભ્રમણ કરી રહ્યો છે. જો તે અચાનક અટકી જાય,તો તે પૃથ્વીની સપાટી સાથે કઈ ઝડપથી અથડાશે? ($v_e =$ પૃથ્વીની સપાટી પરના કણનો નિષ્ક્રમણ વેગ)

Difficult
View Solution

$M$ દળ ધરાવતા ગ્રહની આસપાસ ભ્રમણ કરતા $m$ દળના ઉપગ્રહને $R_1$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાંથી $R_2$ $(R_2 > R_1)$ ત્રિજ્યાની બીજી કક્ષામાં લઈ જવા માટે આપવી પડતી વધારાની ગતિઊર્જા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo