એક કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ $29\,cm$ છે અને કાટખૂણો બનાવતી એક બાજુની લંબાઈ $21\,cm$ છે,તો ત્રિકોણની અર્ધ-પરિમિતિ ............ $cm$ થાય.

  • A
    $50$
  • B
    $25$
  • C
    $70$
  • D
    $35$

Explore More

Similar Questions

હેરોનના સૂત્ર મુજબ,$a$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ .......... છે.

$16\,cm$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ,$8\,cm$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું છે?

એક ત્રિકોણની બાજુઓનું માપ $15 \text{ cm}$,$17 \text{ cm}$ અને $20 \text{ cm}$ છે. તો,ત્રિકોણની અર્ધ-પરિમિતિ ......... $\text{cm}$ થાય.

$2 \, cm$ પાયો અને $4 \, cm$ સમાન બાજુઓ ધરાવતા સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

એક સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ $84 \, cm$ છે અને તેની સમાન બાજુઓમાંથી દરેક $30 \, cm$ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo