આપેલ પ્રક્રિયામાં,પ્રક્રિયકો '$X$' અને '$Y$' અનુક્રમે શું છે?

  • A
    $(CH_3CO)_2O / H^{+}$ અને $CH_3OH / H^{+}, \Delta$
  • B
    $(CH_3CO)_2O / H^{+}$ અને $(CH_3CO)_2O / H^{+}$
  • C
    $CH_3OH / H^{+}, \Delta$ અને $CH_3OH / H^{+}, \Delta$
  • D
    $CH_3OH / H^{+}, \Delta$ અને $(CH_3CO)_2O / H^{+}$

Explore More

Similar Questions

નીચે આપેલા કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાનો વધતો ક્રમ કયો છે?

સંયોજન $A$ ની પ્રક્રિયા $CH_3MgBr$ ના મોટા વધારા સાથે કરવામાં આવી હતી. મળતી નીપજને $POCl_3$ /પાયરિડિન સાથે પ્રક્રિયા કરાવતા સંયોજન $B$ મળે છે,જે ઘણી નીપજોમાંની એક છે.
નીચેનામાંથી કયું સંયોજન $A$ હોઈ શકે?

પ્રક્રિયાની નીપજ $D$ શું છે:
$CH_3Cl$ $\xrightarrow{KCN} (A)$ $\xrightarrow{H_2O} (B)$ $\xrightarrow{NH_3} (C)$ $\xrightarrow{\Delta} (D)$

નીપજ $(X)$ શું છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$:
$(a)$ $\text{બેન્ઝિન} \xrightarrow[\text{CuCl}]{\text{CO, HCl, Anhyd. AlCl}_3} \text{બેન્ઝાલ્ડિહાઈડ}$
$(b)$ $R-CO-CH_3 + NaOX \rightarrow$
$(c)$ $R-CH_2-OH + R'COOH \xrightarrow{\text{Conc. H}_2\text{SO}_4}$
$(d)$ $R-CH_2COOH \xrightarrow[(ii) H_2O]{(i) X_2/\text{Red P}} R-CH(X)COOH$
યાદી-$II$:
$(i)$ $\text{હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી પ્રક્રિયા}$
(ii) $\text{ગાટરમેન-કોચ પ્રક્રિયા}$
(iii) $\text{હેલોફોર્મ પ્રક્રિયા}$
(iv) $\text{એસ્ટરીકરણ}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo