સસલામાં,સખત તાળવું (hard palate) શેનું બનેલું છે?

  • A
    પૂર્વહનું (Premaxilla),હનુ (Maxilla) અને તાલ્વાસ્થિ (Palatine)
  • B
    પૂર્વહનું,હનુ અને દંતાસ્થ
  • C
    સ્ફિનોઈડ,નાસાસ્થિ અને હનુ
  • D
    નાસાસ્થિ,હનુ અને એથનોઈડ અસ્થિ

Explore More

Similar Questions

વંદા અને અળસિયા વચ્ચે સામાન્ય જોવા મળતી રચના કઈ છે?

'પેશી' (tissue) શબ્દ (પ્રાણી અંતઃસ્થરચના માટે) કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

દરેક શ્રેણીમાં અસંગત (odd one) શોધો:
$(a)$ ફેટ બોડી (Fat body),નેફ્રોસાઇટ (Nephrocyte),મૂત્રાશય (Urinary bladder) (વંદામાં)
$(b)$ રુધિર,અસ્થિ,કાસ્થિ,સ્નાયુ
$(c)$ કંકાલ સ્નાયુ,હૃદ સ્નાયુ,ચેતા,સરળ સ્નાયુ

ઘરમાખીના ડિંભ (larva) માં નીચેનામાંથી શેનો અભાવ હોય છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(a)$ શ્વાસવાહિકાઓ (Bronchioles) $(i)$ સઘન નિયમિત સંયોજક પેશી
$(b)$ ગોબ્લેટ કોષ $(ii)$ શિથિલ સંયોજક પેશી
$(c)$ કંડરા (Tendons) $(iii)$ ગ્રંથિમય પેશી
$(d)$ મેદપૂર્ણ પેશી (Adipose Tissue) $(iv)$ પક્ષ્મલ અધિચ્છદ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo