ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં,થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા $1.5$ ગણી આવૃત્તિ ધરાવતો પ્રકાશ ફોટોસેન્સિટિવ સપાટી પર આપાત કરવામાં આવે છે. જો આવૃત્તિ અડધી કરવામાં આવે અને તીવ્રતા બમણી કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

  • A
    બમણી
  • B
    ચાર ગણી
  • C
    શૂન્ય
  • D
    અડધી

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક અસરના સાધનમાં કટ-ઓફ આવૃત્તિ કરતા ઘણી વધારે આવૃત્તિ ધરાવતો એકવર્ણી પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય છે. ત્યારબાદ પ્રકાશની તીવ્રતા અચળ રાખીને તેની આવૃત્તિ બમણી કરવામાં આવે છે. આનાથી ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ પર શું અસર પડશે?

નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના તરંગ સ્વરૂપ દ્વારા સમજાવી શકાતી નથી?
$(A)$ પરાવર્તન
$(B)$ વિવર્તન
$(C)$ ફોટોઈલેક્ટ્રિક અસર
$(D)$ વ્યતિકરણ
$(E)$ ધ્રુવીભવન
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

ફોટોસેલ પ્રકાશવિદ્યુત અસરનો ઉપયોગ કરીને શું રૂપાંતરિત કરે છે?

ફોટો ઈલેક્ટ્રિક અસરમાં,ધાતુની સપાટી પરથી ઈલેક્ટ્રોન ત્યારે જ ઉત્સર્જિત થાય છે જ્યારે આપાત પ્રકાશ પાસે ચોક્કસ ન્યૂનતમ . . . . . . હોય.

જ્યારે આપાત પ્રકાશની તીવ્રતા વધે છે ત્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo