એક કાલ્પનિક તંત્રમાં,$m$ દળ અને $-3q$ વિદ્યુતભાર ધરાવતો કણ,$q$ વિદ્યુતભાર ધરાવતા ખૂબ જ ભારે કણની આસપાસ ગતિ કરે છે. આ તંત્ર માટે બોહરનું મોડેલ સાચું છે તેમ ધારીએ,તો જ્યારે $m$ દળનો કણ ભારે કણની સૌથી નજીક હોય ત્યારે તેનો કક્ષીય વેગ કેટલો હશે?

  • A
    $\frac{3q^2}{2\varepsilon_0 h}$
  • B
    $\frac{3q^2}{4\varepsilon_0 h}$
  • C
    $\frac{3q}{2\varepsilon_0 h}$
  • D
    $\frac{3q}{4\varepsilon_0 h}$

Explore More

Similar Questions

જો $m$ એ ઇલેક્ટ્રોનનું દળ હોય,$v$ તેનો વેગ હોય,$r$ એ $Ze$ વીજભાર ધરાવતા ન્યુક્લિયસની આસપાસની સ્થિર વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા હોય,તો બોહરના પ્રથમ અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી થાય? (જ્યાં $K = 1 / 4 \pi \epsilon_0$):

બોહરના પરમાણુમાં ઇલેક્ટ્રોનની બીજી સ્થિર કક્ષાની ત્રિજ્યા $R$ છે. ત્રીજી કક્ષાની ત્રિજ્યા કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે $13.6 \text{ eV}$ ઉર્જાની જરૂર પડે છે. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા $5.3 \times 10^{-11} \text{ m}$ હોય,તો ઇલેક્ટ્રોનનો વેગ . . . . . . છે.

$H$-પરમાણુની બીજી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યાઓનો ગુણોત્તર . . . . . . છે.

હાઇડ્રોજન પરમાણુના બોહર મોડેલમાં,ઇલેક્ટ્રોન પર લાગતું સ્થિત-વિદ્યુત બળ મુખ્ય ક્વોન્ટમ આંક $n$ પર કેવી રીતે આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo