પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,પ્રક્રિયકની સાંદ્રતા $23.03 \ min$ માં તેની પ્રારંભિક સાંદ્રતાના $(1/8)$ ભાગની થઈ જાય છે. તો પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય કેટલો હશે ($min$ માં)?

  • A
    $25$
  • B
    $7.7$
  • C
    $15$
  • D
    $30$

Explore More

Similar Questions

જો $60 \%$ પ્રક્રિયક $45 \ minute$ માં વિઘટન પામે,તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક શું હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $C_2H_4O_{(g)} \to CH_{4(g)} + CO_{(g)}$ માટે અર્ધ-આયુષ્ય સમય ગણો,જો $C_2H_4O_{(g)}$ નું પ્રારંભિક દબાણ $80 \ mm$ હોય અને $20 \ minutes$ ના અંતે કુલ દબાણ $120 \ mm$ હોય. ($min$ માં)

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$99.9\%$ પૂર્ણ થવા માટે લાગતો સમય અને $50\%$ પૂર્ણ થવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?

જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $0.6932 \ hr^{-1}$ હોય,તો તેનો અર્ધ-આયુષ્ય સમય .......... $hr$ છે.

જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $4.606 \times 10^{-3} \ s^{-1}$ હોય,તો $400 \ g$ પ્રક્રિયકને $50 \ g$ સુધી ઘટવા માટે લાગતો સમય શોધો. ($min$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo