બે અણુઓને જોડતા દ્વિબંધમાં,કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય છે?

  • A
    $2$ ઇલેક્ટ્રોન
  • B
    $1$ ઇલેક્ટ્રોન
  • C
    $4$ ઇલેક્ટ્રોન
  • D
    બધા જ ઇલેક્ટ્રોન

Explore More

Similar Questions

$BF_3$ માં $B-F$ ની બંધ વિયોજન ઉર્જા $646 \ kJ \ mol^{-1}$ છે,જ્યારે $CF_4$ માં $C-F$ ની બંધ વિયોજન ઉર્જા $515 \ kJ \ mol^{-1}$ છે. $C-F$ ની સરખામણીમાં $B-F$ ની ઉચ્ચ બંધ વિયોજન ઉર્જા માટેનું સાચું કારણ શું છે?

$HF, HCl, HBr$ ની બંધ વિયોજન ઉર્જાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

નીચેનામાંથી કયો બંધ અધ્રુવીય (non-polar) છે?

$F_2, Cl_2, Br_2$ અને $I_2$ ની બંધ વિયોજન ઊર્જા અનુક્રમે $37, 58, 46$ અને $36 \ kcal/mol$ છે. તો શેમાં સૌથી પ્રબળ બંધ હશે?

કેલ્શિયમ કાર્બાઇડ $(CaC_2)$ માં બે કાર્બન પરમાણુઓ વચ્ચે ક્યા પ્રકારનો બંધ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo