કેન્દ્ર $P$ વાળા વર્તુળમાં,$AB$ જીવા છે અને $PA = 4\, cm$ છે. કેન્દ્ર $Q$ વાળા વર્તુળમાં,$XY$ જીવા છે અને $QX = 4\, cm$ છે. જો $\angle APB = 80^{\circ}$,$\angle XQY = 50^{\circ}$ અને $AB = 5\, cm$ હોય,તો $XY = \dots\dots\dots\, cm$.

  • A
    $7$
  • B
    $5$
  • C
    $3$
  • D
    $1$

Explore More

Similar Questions

$17 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,જીવાની લંબાઈ $30 \, cm$ છે,તો વર્તુળના કેન્દ્રથી જીવાનું અંતર શોધો. ($, cm$ માં)

સાબિત કરો કે જો એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે,તો તે જીવાઓ સમાન હોય છે.

$AB$ અને $CD$ એ $P$ કેન્દ્રિત વર્તુળની બે સમાંતર જીવાઓ છે. વળી,કેન્દ્ર $P$ એ $AB$ અને $CD$ ની વચ્ચે આવેલું છે. જો $AB = 48 \, cm$,$CD = 40 \, cm$ અને વર્તુળની ત્રિજ્યા $25 \, cm$ હોય,તો $AB$ અને $CD$ વચ્ચેનું અંતર શોધો. ($, cm$ માં)

એક ચક્રીય ચતુષ્કોણમાં $\angle A = 3x + 15^{\circ}$ અને $\angle C = 2x + 15^{\circ}$ છે. તો $x$ ની કિંમત શોધો.

આકૃતિમાં,જો $\angle DAB = 60^{\circ}$ અને $\angle ABD = 50^{\circ}$ હોય,તો $\angle ACB$ નું માપ શોધો. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo