કોઈપણ સર્કિટ સાથે જોડાયેલ ન હોય તેવા $p-n$ જંકશન ડાયોડમાં:

  • A
    સ્થિતિમાન દરેક જગ્યાએ સમાન હોય છે
  • B
    $p$-ટાઈપ બાજુનું સ્થિતિમાન $n$-ટાઈપ બાજુ કરતા વધારે હોય છે
  • C
    જંકશન પર $n$-ટાઈપ બાજુથી $p$-ટાઈપ બાજુ તરફ દિશા ધરાવતું વિદ્યુતક્ષેત્ર હોય છે
  • D
    જંકશન પર $p$-ટાઈપ બાજુથી $n$-ટાઈપ બાજુ તરફ દિશા ધરાવતું વિદ્યુતક્ષેત્ર હોય છે

Explore More

Similar Questions

$p-n$ જંકશનના સ્થિર (static) લાક્ષણિકતાઓ શું છે? તેના પ્રકારો લખો.

$p-n$ જંકશનને ક્યારે અને શા માટે ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે? આવા બાયસ હેઠળ થતા ફેરફારોનું વર્ણન કરો.

આપેલ સર્કિટમાં ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે ($\text{ mA}$ માં)?

આપેલા વિકલ્પોમાં,કયો ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે?

$p-n$ જંકશનમાં,ડેપ્લેશન રિજનમાં $5 \times 10^5 \ V/m$ નું વિદ્યુતક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. $n$-સાઇડથી $p$-સાઇડ તરફ પ્રસરણ કરવા માટે કન્ડક્શન ઇલેક્ટ્રોનની લઘુત્તમ ગતિઊર્જા $3.2 \times 10^{-20} \ J$ માલૂમ પડે છે. તો ડેપ્લેશન રિજનની પહોળાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo