$\Delta ABC$ માં,$m\angle A + m\angle C = m\angle B$ છે. જો $AB = 7$ અને $BC = 24$ હોય,તો $AC = \ldots$

  • A
    $25$
  • B
    $31$
  • C
    $17$
  • D
    $23$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AM = 3x - 1$,$MB = 2x + 1$,$AN = 3x + 1$ અને $NC = 5x + 1$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $AB = 11$ અને $BC = 60$ હોય,તો $\Delta ABC$ ની પરિમિતિ શોધો.

$\Delta PQR$ માં,$\angle P$ નો દ્વિભાજક $\overline{QR}$ ને $S$ માં છેદે છે. જો $PQ = 8$,$QS = 5.6$ અને $QR = 12.6$ હોય,તો $PR$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ વેધ છે. જો $BM = 12$ અને $AM = 9$ હોય,તો $AC = \ldots$

$\Delta ABC$ માં,$m \angle A + m \angle C = m \angle B$ અને $AC : AB = 17 : 15$ છે. જો $BC = 8$ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ ............. છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo