$\square ABCD$ માં,$\overline{AB} \parallel \overline{CD}$ અને $\overline{AC} \cap \overline{BD} = \{M\}$ છે. જો $MA = 6$,$MB = 9$ અને $MC = 8$ હોય,તો $MD = \dots$

  • A
    $12$
  • B
    $\frac{48}{9}$
  • C
    $11$
  • D
    $\frac{54}{9}$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$\angle B$ કાટખૂણો છે. તો,પાયથાગોરસના પ્રમેય મુજબ,$\ldots \ldots \ldots$ સાચું છે.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ વેધ છે. જો $AB = 8$ અને $BC = 6$ હોય,તો $BM = \dots$

Difficult
View Solution

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,સાબિત કરો કે $AC^{2} + BD^{2} = 4AB^{2}$.

$\Delta ABC$ એ લઘુકોણ ત્રિકોણ છે અને $\overline{AM}$ એ વેધ છે. સાબિત કરો કે $AC^{2} = AB^{2} + BC^{2} - 2 \cdot BC \cdot BM$.

લંબચોરસ $HIJK$ માં,$HJ = 13$ અને $HI = 5$ છે. તો,લંબચોરસ $HIJK$ ની પરિમિતિ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo