આકૃતિમાં,$DE \parallel QR$ છે અને $AP$ તથા $BP$ એ અનુક્રમે $\angle EAB$ અને $\angle RBA$ ના દ્વિભાજક છે. $\angle APB$ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $60$
  • B
    $90$
  • C
    $120$
  • D
    $45$

Explore More

Similar Questions

કિરણ $BD$ એ $\angle ABC$ નો દ્વિભાજક છે અને કિરણ $BE$ એ $\angle DBC$ નો દ્વિભાજક છે. જો $\angle EBC = 19^{\circ}$ હોય,તો $\angle DBC, \angle ABC$ અને $\angle ABE$ શોધો.

જે ખૂણાનું માપ $90^{\circ}$ હોય તેને $\ldots \ldots \ldots$ કહેવાય છે.

$\angle P$ અને $\angle Q$ કોટિકોણ (complementary angles) છે. જો $\angle P = 3x + 15^{\circ}$ અને $\angle Q = x + 7^{\circ}$ હોય,તો $\angle P$ અને $\angle Q$ શોધો.

આપેલ આકૃતિમાં,$x$ અને $y$ ના મૂલ્યો શોધો અને પછી દર્શાવો કે $PQ \parallel XY.$

$\Delta ABC$ માં,$\angle B = 70^{\circ}$ અને $\angle C = 80^{\circ}$ છે. $\angle A$ નો દ્વિભાજક $BC$ ને $D$ માં છેદે છે. તો $\angle ADB$ અને $\angle ADC$ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo