આકૃતિમાં,$BA \parallel ED$ અને $BC \parallel EF$ છે. સાબિત કરો કે $\angle ABC = \angle DEF.$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $DE$ ને લંબાવો જેથી તે $BC$ ને $P$ બિંદુમાં છેદે.
અહીં $EF \parallel BC$ છે અને $DP$ એ છેદિકા છે,
$\therefore \angle DEF = \angle DPC$ ....$(1)$ [અનુકોણ]
હવે,$AB \parallel ED$ (જે $DP$ રેખા જ છે) અને $BC$ એ છેદિકા છે,
$\therefore \angle DPC = \angle ABC$ ....$(2)$ [અનુકોણ]
$(1)$ અને $(2)$ પરથી,આપણને મળે છે કે
$\angle ABC = \angle DEF$
આમ,સાબિત થાય છે.

Explore More

Similar Questions

$\angle ABC$ અને $\angle ABD$ એ રૈખિક જોડના ખૂણા છે. જો $\angle ABC : \angle ABD = 17 : 13$ હોય,તો $\angle ABC$ અને $\angle ABD$ શોધો.

જો બે છેદતી રેખાઓ દ્વારા બનતા ખૂણાઓ પૈકી એક ખૂણો કાટખૂણો હોય,તો તમે બાકીના ત્રણ ખૂણાઓ વિશે શું કહી શકો? તમારા જવાબ માટે કારણ આપો.

$\angle ACD$ એ $\Delta ABC$ નો બહિષ્કોણ છે. જો $\Delta ABC$ માં $\angle A = 70^{\circ}$ અને $\angle B = 40^{\circ}$ હોય,તો $\angle ACD$ શોધો. ($^{\circ}$ માં)

$AP$ અને $BQ$ એ સમાંતર રેખાઓ $l$ અને $m$ ને છેદતી છેદિકા $t$ દ્વારા બનતા બે યુગ્મકોણના દ્વિભાજકો છે (આકૃતિ જુઓ). સાબિત કરો કે $AP \parallel BQ$.

બે અંત્યબિંદુઓ ધરાવતા રેખાના ભાગને $\ldots \ldots \ldots$ કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo