$NaCl$ લેટિસમાં $Cl^{-}$ આયનનો સવર્ગ આંક કેટલો છે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

એક સંયોજન $Ca, Ti$ અને $O$ તત્ત્વો ધરાવે છે. જો $Ca^{2+}$ આયનો સમઘનના ખૂણા પર,$Ti$ આયન અંત:કેન્દ્રિત તથા $O^{2-}$ આયનો ફલક કેન્દ્રિત રચના ધરાવે તો સંયોજનનું અણુસૂત્ર તથા $Ti$ નો ઓક્સિડેશન આંક અનુક્રમે ........ થશે.

ઘન એકમ કોષના $(i)$ ખૂણા પર અને $(ii)$ અંતઃકેન્દ્ર પર રહેલા પરમાણુનો કેટલો ભાગ તેના પાડોશી એકમ કોષનો ભાગ છે તે સમજાવો.

ફલક કેન્દ્રિત ઘન $(FCC)$ એકમ કોષમાં,ફલક કેન્દ્ર પર આવેલ પરમાણુ કેટલા એકમ કોષો દ્વારા વહેંચાયેલ હોય છે?

સોડિયમ ક્લોરાઈડ લેટીસના એક યુનિટ સેલમાં હાજર આયનોની કુલ સંખ્યા કેટલી છે?

$NaCl$ સ્ફટિક લેટીસમાં એક $Na^{+}$ ની આસપાસ $Cl^{-}$ આયનોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo