$[Cu(NH_3)_4]SO_4$ માં,$Cu$ નીચેનામાંથી કયું સંકરણ ધરાવે છે?

  • A
    $dsp^2$
  • B
    $sp^3$
  • C
    $sp^2$
  • D
    $sp^3d^2$

Explore More

Similar Questions

$Ni(CO)_4$ અને $Ni(PPh_3)_2Cl_2$ નો આકાર (ભૂમિતિ) શું છે?

નીચેનામાંથી કયું એક સંકીર્ણ એ બહારની કક્ષકનું સંકીર્ણ (outer orbital complex) છે? (પરમાણુ ક્રમાંક: $Mn = 25, Fe = 26, Co = 27, Ni = 28$)

$[NiCl_4]^{2-}$ નો ભૂમિતિ અને ચુંબકીય ગુણધર્મ અનુક્રમે શું છે?

વેલેન્સ બોન્ડ થિયરીના આધારે,નીચેના $4$-સવર્ગીય સંકીર્ણોના ભૌમિતિક આકારો અને ચુંબકીય ગુણધર્મોની ચર્ચા કરો:
$(i)$ $[NiCl_{4}]^{2-}$
$(ii)$ $[Ni(CN)_{4}]^{2-}$
$(iii)$ $[Ni(CO)_{4}]$
$(iv)$ $MnO_{4}^{-}$

$[Ni(CO)_4]$ અને $[Ni(CN)_4]^{2-}$ બંને પ્રતિચુંબકીય છે. આ સંકીર્ણોમાં નિકલનું સંકરણ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo