જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં પીળા પ્રકાશને લાલ પ્રકાશ દ્વારા બદલવામાં આવે,તો ફ્રિન્જની પહોળાઈ

  • A
    ઘટશે
  • B
    અપરિવર્તિત રહેશે
  • C
    વધશે
  • D
    પહેલા વધશે અને પછી ઘટશે

Explore More

Similar Questions

$YDSE$ માં જો પ્રકાશની તરંગલંબાઈ $200 \, nm$ અને $d = 700 \, nm$ હોય,તો પડદા પર કેટલા મહત્તમ (maxima) મેળવી શકાય?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,લાલ પ્રકાશની તરંગલંબાઇ $7.8 \times 10^{-5} \,cm$ અને વાદળી પ્રકાશની તરંગલંબાઇ $5.2 \times 10^{-5} \,cm$ છે. $n$ નું મૂલ્ય શોધો જેના માટે $(n+1)^{\text{th}}$ વાદળી પ્રકાશની તેજસ્વી પટ્ટી અને $n^{\text{th}}$ લાલ પ્રકાશની તેજસ્વી પટ્ટી એકબીજા પર સંપાત થાય છે ..........

$590 \, nm$ તરંગલંબાઈ અને અજ્ઞાત તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું મિશ્રણ યંગના પ્રયોગમાં બે સ્લિટ પર આપાત કરવામાં આવે છે. બંને પ્રકાશની મધ્યસ્થ પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય છે. જો જ્ઞાત તરંગલંબાઈની $3^{rd}$ પ્રકાશિત શલાકા અને અજ્ઞાત તરંગલંબાઈની $4^{th}$ પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થતી હોય,તો અજ્ઞાત તરંગલંબાઈ $nm$ માં શોધો.

યંગના પ્રયોગમાં $5890 \ \mathring A$ તરંગલંબાઈનો સોડિયમ પ્રકાશ વાપરવામાં આવે,તો શલાકાની કોણીય પહોળાઈ $0.20^\circ$ માલૂમ પડે છે. જો કોણીય પહોળાઈ $10\%$ જેટલી વધારવી હોય,તો તરંગલંબાઈમાં કરવો પડતો જરૂરી ફેરફાર જણાવો.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,પડદા પરના એક નિશ્ચિત બિંદુ $P$ પર પ્રથમ મહત્તમ (maxima) જોવા મળે છે. હવે પડદાને સ્લિટના સમતલથી સતત દૂર ખસેડવામાં આવે છે. બિંદુ $P$ પરની તીવ્રતા અને બિંદુ $O$ (પડદાનું કેન્દ્ર) પરની તીવ્રતાનો ગુણોત્તર:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo