જો પાણીમાં ઓગળેલ કેલ્શિયમ હાઇડ્રોજનકાર્બોનેટ હોય,તો કપડાં ધોવા માટે તમે સાબુ અને કૃત્રિમ ડિટર્જન્ટમાંથી કોનો ઉપયોગ કરશો?

  • A
    સાબુ
  • B
    કૃત્રિમ ડિટર્જન્ટ
  • C
    બંને
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અણુઓની રચનામાં સલ્ફર પરમાણુ હોય છે?
$I$. મોર્ફિન
$II$. હેરોઈન
$III$. પેનિસિલિન
$IV$. ટર્પિનીઓલ
$V$. સિમેટિડિન

આપેલ બંધારણ કયા પ્રકારની દવાનો ભાગ છે?

નીચેનામાંથી કયું નેરો સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક છે?

ટ્રાન્ક્વીલાઈઝર્સ (Tranquilisers) ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

મેથેસેટિન ($4$-મેથોક્સી-એસીટેનિલાઇડ) એ ... દવા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo